Jio 5G ડેટા ફ્રી, બસ આ એક ટ્રીક અજમાવો અને મેળવો અનલિમિટેડ 5G ડેટા ફ્રી

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Jio 5G welcome offer Gujarat: શું તમે jio સીમકાર્ડ નો ઉપયોગ કરી રહ્યા છો? તો Jio લાવી રહ્યું છે અનલિમિટેડ 5G ડેટા, એ પણ ફ્રીમાં. જો તમે Jio ના 5G ડેટા નો અનલિમિટેડ લાભ લેવા માગતા હોય તો અમે તમને જણાવીશું કે તમે કઈ રીતે Free Jio 5G Data મેળવી શકો.

Jio ટેલિકોમ દ્વારા ગુજરાતમાં 5G સેવા શરૂ કરી દેવામાં આવી છે. જેમાં તે પોતાના યુઝરને Jio 5G welcome offer આપી રહ્યું છે. જેમાં અનલિમિટેડ 5G ડેટા ફ્રી મળી રહ્યા છે. જો હજુ સુધી તમને Jio Welcome Offer ના મળી હોય તો બસ એક ટ્રિક અપનાવો અને તમે પણ 5G ડેટા મેળવી શકશો.

Jio Welcome offer Gujarat 2023

ગુજરાતમાં jio દ્વારા ફાઈવજી નેટવર્ક ની શરૂઆત કરી દેવામાં આવી છે ઘણા ગ્રાહકો આ સેવાનો લાભ પણ લઇ રહ્યા છે. jio દ્વારા ફાઈવ સેવા શરૂ કરતાની સાથે જ પોતાના ગ્રાહકો વેલકમ ઓફર સ્વરૂપે ભેટ આપી છે. અને યુઝર તેનો આનંદ માણી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે jio welcome offer Gujarat ની અંદર યુઝરની અનલિમિટેડ ડેટા મળી રહ્યા છે તેમને કોઈપણ જાતના અલગથી રીચાર્જ કરાવવું પડતું નથી તે તમારા હાલ નાં જુના પ્લાનમાં સમાવેશ થઈ જશે.

કઈ રીતે મેળવવી Jio Welcome Offer?

જીઓ દ્વારા જે વિસ્તારમાં 5g સેવા શરૂ કરવામાં આવી છે તે વિસ્તારના ગ્રાહકોને જીઓ દ્વારા એસએમએસ થી જાણ કરવામાં આવે છે અને વેલકમ ઓફર નો લાભ આપવામાં આવે છે. આના માટે તમારો ફોન 5g કેપિબિલિટી વાળો હોવો જોઈએ.

જો હજુ સુધી તમને 5g વેલકમ ઓફર નો એસએમએસ નથી આવ્યો તો ચિંતા કરવાની જરૂર નથી નીચે આપેલા સ્ટેપ અનુસરો જેનાથી તમે વેલકમ ઓફર નો લાભ લઈ શકો છો.

Jio 5G Welcome Offer

  • સૌપ્રથમ તમારા મોબાઇલમાં My Jio એપ ડાઉનલોડ કરો.
  • જો તમે પહેલેથી જ માઈ જીઓ એપ્લિકેશન ઉપયોગ કરતા હોય જો play store માં જઈ તેને અપડેટ કરો.
  • માય જીઓ એપ્લિકેશન ઓપન કરો, તમારા જીઓ નંબર એન્ટર કરી સાઇન ઇન કરો.
  • એપ્લિકેશન ઓપન કરતા નીચે તમને વિવિધ ઓફરો જોવા મળશે.
  • જો તમે પાત્ર હશો તો તમને નીચે jio 5g Welcome offer નો ઓપ્શન જોવા મળશે.

તો મિત્રો તમને આ માહિતી ઉપયોગી લાગી હશે. આવી જ વિવિધ માહિતી ની અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ ની વિઝીટ કરતા રહો.

Leave a Comment