જુનિયર ક્લાર્ક પરીક્ષા કોલ લેટર ડાઉનલોડ લિંક | Junior Clerk Exam Call Letter

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Junior Clerk Exam Call Letter: જુનિયર ક્લાર્ક ની પરીક્ષા ની તૈયારી કરતા યુવાનો માટે ખૂબ જ મહત્વના સમાચાર છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગયું છે. આ અંગેની જાણ મંડળના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા ટ્વિટ કરીને આપવામાં આવી છે.

જુનિયર ક્લાર્ક ની પરીક્ષા આગામી 9 એપ્રિલ 2023 ના રોજ લેવામાં આવનાર છે જેના કોલલેટર તારીખ 31 માર્ચથી ઉમેદવાર ડાઉનલોડ કરી શકશે.

અગાઉ પેપર રદ કરવામાં આવેલું હતું આથી નવેસરથી જ કોલ લેટર પણ કાઢવામાં આવશે તો દરેક ઉમેદવારે સમયસર કોલ લેટર ડાઉનલોડ કરી લેવા.

Junior Clerk Exam Call Letter Download Ojas

પરીક્ષા આપનાર ઉમેદવારો જુનિયર ક્લાર્ક કોલ લેટર 31 માર્ચથી ઓજસ ગુજરાત વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકશે. જેની ડાયરેક્ટ લિંક અમે નીચે આપેલી છે. તેના પર ક્લિક કરતા કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.

જુનિયર ક્લાર્ક પરીક્ષા વિશે

પરીક્ષાનું નામજુનિયર ક્લાર્ક પરીક્ષા
પરીક્ષાની તારીખ9 એપ્રિલ 2023
કોલ લેટર ની તારીખ31 માર્ચ 2023 થી
ઓફિસિયલ વેબસાઈટhttps://ojas.gujarat.gov.in/

Junior Clerk Exam Call Letter Download Link

પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવાની જાહેરાત થતા જ એક સાથે બધા જ ઉમેદવારો ઓજસ વેબસાઈટની મુલાકાત લેતા હોય છે આથી ઘણીવાર વેબસાઈટ વધુ ટ્રાફિકને લીધે ખુલતી નથી આથી અહીં નીચે સીધી જ call letter download link આપવામાં આવેલી છે.

કોલ લેટર ડાઉનલોડ કરોDownload Call Letter
હોમ પેજ પર જાવClick Here

Junior Clerk Exam Call Letter Download કરવાની પ્રોસેસ

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ
  • કોલ લેટર બટન પર ક્લિક કરો
  • પરીક્ષા સિલેક્ટ કરો, કન્ફર્મેશન નંબર દાખલ કરો, જન્મ તારીખ દાખલ કરો.
  • ત્યારબાદ પ્રિન્ટ કોલ લેટર બટન પર ક્લિક કરો.

Leave a Comment