ચંદ્રયાન-3 સોફ્ટ લેન્ડિંગનું લાઈવ ટેલીકાસ્ટ જુઓ અહીંથી, LIVE telecast of Chandrayaan-3 Soft-landing

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

LIVE telecast of Chandrayaan-3 Soft-landing: જેના પર વિશ્વની નજર છે તેવા ચંદ્રયાન ત્રણના સોફ્ટ લેન્ડિંગનું લાઈવ ટેલીકાસ્ટ જુઓ અહીંથી. ચંદ્રયાન-3 આજે 17:20 કલાકે ચંદ્રની ધરતી પર ઉતરાણ કરશે. આ અદભુત નજરો લાઈવ જોવા માટે નીચે લિંક આપેલી છે.

નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સરકારી યોજના વેબસાઈટમાં. ભારતનું મહત્વપૂર્ણ અને જેના પર સંપૂર્ણ વિશ્વની નજર છે, તેવું ચંદ્રયાન-3 આજે ચંદ્રની ધરતી પર સોફ્ટ લેન્ડિંગ કરશે. જેનું લાઈવ ટેલીકાસ્ટ તમે જોઈ શકશો.

LIVE telecast of Chandrayaan-3 Soft-landing

ISRO દ્વારા 14 જુલાઈના રોજ ભારતનું મહત્વ પૂર્ણ ચંદ્રયાન-3 મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં 14 જુલાઈના રોજ 2:32 કલાકે સફળતાપૂર્વક ચંદ્રયાન ત્રણ મિશનનું લોન્ચિંગ થયું હતું.

ચંદ્રયાન ત્રણ સફળતાપૂર્વક ચંદ્રની ઓરબીટ માં સ્થાપિત થયું અને આજે 23 ઓગસ્ટ 2023 ના રોજ ભારતના સમય પ્રમાણે 17:20 કલાકે (સાંજના 5:20 વાગ્યે) ચંદ્રયાન સોફ્ટ લેન્ડીંગ કરશે.

ઇસરો દ્વારા ચંદ્રયાન-3 નું લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવશે. જેથી ભારતના તમામ નાગરિકો આ અદભુત ઘટના જોઈ શકે.

ચંદ્રયાન-3 પર સમગ્ર વિશ્વની નજર

હાલમાં જ રશિયાના ચંદ્રયાન મિશન Luna-25 ક્રેશ થઇ ગયું હતું, આથી હવે સમગ્ર વિશ્વની નજર ભારત પર છે. ભારત નું ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લેન્ડિંગ કરશે તો એક નવો ઇતિહાશ રચાશે.

ઈસરોનું ચંદ્રયાન-3 ચંદ્રની દક્ષિણ ધ્રુવ સપાટી પર સફળ ઉતરાણ કરશે તો અમેરિકા. ચીન અને પૂર્વ સોવિયેત સંઘ પછી ચંદ્રની ધરતી પર ઉતરાણ કરવાની સિદ્ધિ મેળવનાર ભારત ચોથો દેશ બની જશે.

આ પણ વાંચો: વાવાઝોડું લાઈવ લોકેશન: અંબાલાલ પટેલે તારીખ અને રસ્તા સાથે કરી વાવાઝોડાની આગાહી

ચંદ્રયાન 3 લેન્ડિંગ ટાઈમ લાઈન

  • 2030 ની 23 ઓગસ્ટે વિક્રમ લેન્ડર 100 x 30 ની ભ્રમણ કક્ષામાં ફરીને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરના નિશ્ચિત સ્થળે ઉતરવાની પ્રક્રિયા શરૂ કરશે.
  • વિક્રમ લેન્ડર ચંદ્રની ધરતીથી 30 km ની ઊંચાઈએથી 690 સેકન્ડ્ઝમાં 1.68 કી.મી (પ્રતિ સેકન્ડ)ની ગતિએ 7.4 km ના અંતર સુધી નીચે તરફ આવશે.
  • વિક્રમ લેન્ડર 6.8 કિ.મી ના અંતરથી 170 સેકન્ડમાં 800 મીટર સુધી નીચે તરફ આવશે. લેન્ડર અહીં 12 સેકન્ડ સુધી સ્થિર રહીને હોવરિંગ (ગોળ ગોળ ફરવું) કરશે.
  • ત્યારબાદ વિક્રમ લેન્ડર 75 સેકન્ડમાં 800 મીટર થી સીધુ ૧૫૦ મીટર નીચે આવશે. આટલી ઊંચાઈએ આવીને લેન્ડર સૌથી પહેલા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારવાનું સ્થળ શોધશે.
  • લેન્ડરને તે સ્થળ ઉતારવા માટે યોગ્ય લાગશે અને તેને કોઈ વોર્નિંગ કે એલાર્મ નહીં મળે તો તે 150 મીટર થી સીધું નીચે આવીને ઉતરશે.

Leave a Comment