મેરી માટી મેરા દેશ: તમારી સેલ્ફી અપલોડ કરો, ભારત સરકારનું પ્રમાણપત્ર મેળવો @merimaatimeradesh.gov.in

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Meri Maati Mera Desh: “મેરી માટી મેરા દેશ”, એક દેશવ્યાપી અને લોકલક્ષી અભિયાન, ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર ઉજવવામાં આવી રહ્યું છે. તેની ટેગલાઇન છે ‘માટીને નમન, વીરોને વંદન’.

આ અભિયાનમાં તમે પણ જોડાઈ શકો છો અને સર્ટિફિકેટ મેળવી શકો છો. “મેરી માટી મેરા દેશ” અભિયાનમાં જોડાવા અને તમારા નામનું સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરવું તે માટે આ લેખને સંપૂર્ણ વાંચજો.

“મેરી માટી મેરા દેશ” અભિયાન શું છે?

જાહેર આગેવાની હેઠળનું આ અભિયાન ‘સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ’ કાર્યક્રમનો સમાપન સમારોહ છે. “મેરી માટી મેરા દેશ” ઉજવણી અંતર્ગત, રાષ્ટ્ર તેની વિવિધ સિદ્ધિઓની ઉજવણી કરી રહ્યું છે. આ અંતર્ગત રાષ્ટ્રની રક્ષા કરનારા વીરોનું સન્માન કરવામાં આવશે.

ગામ, પંચાયત, બ્લોક, શહેરી સ્થાનિક સંસ્થા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગ દ્વારા, અમે જીવનદાતા વસુધાને નમન કરીએ છીએ અને અમારા નાયકોનું સન્માન કરીએ છીએ.

“મેરી માટી મેરા દેશ” સર્ટિફિકેટ ડાઉનલોડ કેવી રીતે કરવું

ભારતના દરેક નાગરિકની આ અભિયાનમાં જોડાવા અપીલ છે તમે નીચે આપેલા સ્ટેપ પ્રમાણે અભિયાનમાં જોડાઈ સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો.

 • સૌપ્રથમ વેબસાઈટ https://merimaatimeradesh.gov.in/ પર જાવ.
 • અહીં હોમપેજ પર નીચે આપેલ Take Pledge (प्रतिज्ञा ले) ઓપ્શન પર ક્લિક કરો.
 • ત્યારબાદ તમારું નામ અને નંબર દાખલ કરી રાજ્ય અને જિલ્લો પસંદ કરો.
 • હવે નીચે આપેલી છે પ્રતિજ્ઞા લો, અને સબમિટ બટન પર ક્લિક કરો.
 • ત્યાર પછી હાથમાં માટી અથવા માટીનો દીવો રાખી એક સેલ્ફી લઈ અપલોડ કરો.
 • ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરતા તમારું સર્ટિફિકેટ આવી જશે.
 • નીચે રહેલા ડાઉનલોડ બટન પર ક્લિક કરી સર્ટિફિકેટ ડાઉનલોડ કરો.

Meri Maati Mera Desh Certificate ડાઉનલોડ લિંક્સ

મેરી મિટ્ટી મેરા દેશ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
Sarkari Yojana હોમપેજ પર જવાઅહીં ક્લિક કરો

તો મિત્રો આઝાદીના અમૃત ઉત્સવ અંતર્ગત ઉજવાઈ રહેલા મેરી માટી મેરા દેશ અભિયાનમાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે આ પોસ્ટને શેર કરો. આવી જ લેટેસ્ટ માહિતી મેળવવા માટે અમારા Whatsapp ગ્રુપમાં જરૂર જોડાઓ.

 • Meri Maati Mera Desh
 • merimaatimeradesh.gov.in
 • Meri Maati Mera Desh Certificarte
 • Meri Maati Mera Desh Certificarte Download

Leave a Comment