તમારા ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરો whatsapp પર @MyGov Helpdesk

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

MyGov Helpdesk Download Your Documents on Whatsapp: નમસ્કાર મિત્રો સરકારી યોજના માં તમારું સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારત સરકાર ડિજિટલ ઇન્ડિયા નું સપનું સાકાર કરવા ઘણી બધી સેવાઓને ઓનલાઈન ઉપલબ્ધ કરાવી છે. તેમાંની એક એટલે MyGov Helpdesk on Whatsapp વિશે આજે આપણે જાણીશું. આ સુવિધા ને લીધે ખૂબ જ સરળતાથી તમે તમારા whatsapp પર તમારા સરકારી ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી શકો છો.

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા એક ટ્વિટમાં જણાવાયું છે કે, સરકારે તેની સેવાઓને વધુ સુલભ અને પારદર્શક બનાવવા માટે, WhatsApp પર MyGov હેલ્પડેસ્ક દ્વારા ડિજીલોકર સેવાઓ ઉપલબ્ધ કરી છે.

MyGov Helpdesk Download Your Documents on Whatsapp

શું તમે જાણો છો કે હવેથી તમારા ડોક્યુમેન્ટ તમે whatsapp પર પણ ડાઉનલોડ કરી શકો છો? જો તમે આના વિશે જાણવા માગતા હોવ તો તે અંગેની સંપૂર્ણ વિગત આ આર્ટીકલ ની અંદર આપવામાં આવી છે? કઈ રીતે ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરવા તે જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો.

MyGov Helpdesk દ્વારા DigiLocker ની સેવા Whatsapp પર શરુ કરવામાં આવી છે. જેથી સરળતાથી ઘરે બેઠા ડોકયુમેન્ટ ડાઉનલોડ કરી શકો. નીચે દર્શાવ્યા મુજબના દસ્તાવેજો તમે ઓનલાઇન ડાઉનલોડ કરી શકશો.

WhatsApp પર DigiLocker કેવી રીતે એક્સેસ કરવું?

 • MyGov હેલ્પ ડેસ્કનો ચેટબોટ નંબર તમારા મોબાઈલમાં સેવ કરો : +91 9013151515 (એકાઉન્ટની માહિતીમાં તેની સામે બ્લુ ટિક ચેક કરીને નંબરને ચકાસો)
 • વોટ્સએપ નંબર પર ‘નમસ્તે’ અથવા ‘Hi’ અથવા ‘DigiLocker’ મેસેજ મોકલો
 • અહીં તમને બે વિકલ્પ જોવા મળશે Co-win અને DigiLocker Services તેમાંથી DigiLocker services પર ટચ કરો.
 • તે પછી, જો તમારી પાસે હાલમાં DigiLocker એકાઉન્ટ હોય તો ‘YES’ નો જવાબ આપો, જો ન હોય તો “NO” નો જવાબ આપો અને એકાઉન્ટને સક્રિય કરવા માટેનું મેનૂ ઉપલબ્ધ થશે.
 • જો તમે digilocker અગાવથી ધરાવતા હોય તો , ‘હા’ જવાબ આપ્યા પછી સ્પેસ આપ્યા વિના 12-અંકનો આધાર નંબર ટાઈપ કરો અને મોકલો.
 • આધાર રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર SMS દ્વારા OTP મોકલવામાં આવશે, તેને WhatsApp ચેટ પર શેર કરો.
 • તમારા ડિજીલોકરમાં ઉપલબ્ધ તમામ દસ્તાવેજો સ્ક્રીન પર દેખાશે
 • જે દસ્તાવેજ ડાઉનલોડ કરવાના છે તેની સામે નંબર લખો અને દસ્તાવેજ PDF ફોર્મેટમાં ડાઉનલોડ થશે.

MyGov Helpdesk WhatsApp દ્વારા તમે નીચે મુજબના ડોક્યુમેન્ટ ડાઉન્લોઅડ કરી શકશો.

 • Aadhaar card
 • Driving license
 • Fitness certificate
 • Registration of vehicle
 • PAN Card
 • CBSE class 10 passing certificate
 • Class 10 marksheet
 • Class 12 marksheet
 • Vehicle registration certificate
 • Insurance policy two wheeler
 • Insurance policy – Car
 • Insurance policy – health

DigiLocker જેવા નવા ઉમેરણો સાથે, WhatsApp પર MyGov ચેટબોટનો ઉદ્દેશ્ય નાગરિકો માટે સંસાધનો અને આવશ્યક સેવાઓને ઍક્સેસ કરવા માટે એક વ્યાપક વહીવટી સપોર્ટ સિસ્ટમ બનાવવાનો છે જે ડિજિટલી સમાવિષ્ટ છે.

mygov helpdesk whatsapp no

MyGov Helpdesk Whatsapp Number

જો તમે તમારા ડોક્યુમેન્ટ MyGov Hlpdesk Whatsapp પરથી ડાઉનલોડ કરવા માગતા હોય, તો તમારે તે માટેનો સત્તાવાર MyGov Hlpdesk Whatsapp link નંબર જાણવો જરૂરી છે. MyGov Hlpdesk Whatsapp No નીચે મુજબ છે.

+91 9013151515

Leave a Comment