Navodaya Admit Card Download 2023: નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ની પરીક્ષા માટેના કોલલેટર ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગયું છે જે ઉમેદવારો એ પરીક્ષા માટે ફોર્મ ભર્યું હોય તે જવાહર નવોદય વેબસાઈટ પરથી પોતાનો એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.
હાલમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓએ નવોદય વિદ્યાલય માં ધોરણ 6 માં પ્રવેશ માટે ફોર્મ ભરેલા છે તેમની પરીક્ષા માટેના કોલ લેટર ડાઉનલોડ કરવાનું શરૂ થઈ ગયું છે નીચે આપેલી લીંક પરથી તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.
Navodaya Vidyalaya Admit Card Download 2023
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 માટેના કોલલેટર ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો. ત્યારબાદ તમારો રજીસ્ટ્રેશન નંબર એન્ટર કરો અને જન્મ તારીખ સિલેક્ટ કરો, તેની નીચે સાઇન ઇન બટન પર ક્લિક કરો. ત્યાંથી તમે તમારું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
Admit Card | Download |
Homepage | Click Here |
પરીક્ષાનું નામ | નવોદય પ્રવેશ પરીક્ષા 2023 |
પરીક્ષાની તારીખ | 29/04/2023 |
સમય | 11:30 AM થી 01:30 PM |
ઉપસ્થિત થવાનો સમય | 10:30 |