PM Kisan Yojana 14th Installment release date: પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત રજીસ્ટર થયેલા ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. આગામી પીએમ કિસાન યોજનાના 14માં હપ્તાની રકમ ની તારીખ અંગે મહત્વના સમાચાર આવ્યા છે.
તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 13 હપ્તાની રકમ ખેડૂતોના ખાતામાં મોકલી દેવામાં આવી છે. આગમ 14માં હપ્તા ના પૈસા મોકલવાની તૈયારી સરકાર દ્વારા થઈ રહી છે.
PM Kisan Yojana 14th Installment ગમે ત્યારે જારી થઈ શકે છે. 13મો હપ્તો જાહેર થયા પછી, દેશના કરોડો ખેડૂતો નીચે આપેલી સીધી લિંકથી તેમની ચુકવણીની સ્થિતિ ચકાસી શકશે કે પૈસા તમારી બેંકમાં આવ્યા છે કે નહીં. આ માટે તમારે આ પોસ્ટને અંત સુધી વાંચવી જોઈએ.
PM કિસાન યોજનાનો 14મો હપ્તો | PM Kisan Yojana 14th Installment
પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક આર્થિક સહાય યોજના છે, જેનો લાભ દેશભરના સીમાંત ખેડૂતોને આપવામાં આવે છે. આ યોજના દ્વારા, ભારત સરકાર દ્વારા દેશના તમામ રાજ્યોના કરોડો ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે, જે તેમના બેંક ખાતામાં સીધી પ્રદાન કરવામાં આવે છે.
PM Kisan સન્માન નિધિ 14મો હપ્તો માહિતી
યોજનાનું નામ | પીએમ કિસાન સન્માન નિધિ |
યોજનાનો ઉદ્દેશ | ભારતના પાત્રતા ધરાવતા ખેડૂતોને નાણાકીય મદદ |
હપ્તાની રકમ | રૂ. 2000/- |
PM Kisan 14મો હપ્તો 2023 રિલીઝ થવાની તારીખ | ટૂંક સમયમાં અપડેટ કરવામાં આવશે |
કુલ વાર્ષિક રકમ | રૂ. 6000/- |
સત્તાવાર વેબસાઇટ | https://pmkisan.gov.in/ |
આ તારીખે આવશે PM કિસાન યોજનાનો 14મો હપ્તો
પીએમ કિસાન યોજના હેઠળ, સરકાર દરેક બે હજારના ત્રણ હપ્તામાં નાણાં મુક્ત કરે છે. સામાન્ય રીતે આ યોજનાનો પ્રથમ હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઈની વચ્ચે જમા કરવામાં આવે છે. બીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બરની વચ્ચે ચૂકવવામાં આવે છે. જ્યારે ત્રીજા હપ્તાના પૈસા 1 ડિસેમ્બરથી 31 માર્ચની વચ્ચે જમા કરાવવામાં આવે છે. આને ધ્યાનમાં રાખીને, 14મા હપ્તાના પૈસા હવે ગમે ત્યારે બહાર પાડવામાં આવે તેવી સંભાવના છે.
PM Kisan 14મો હપ્તો 2023 કેવી રીતે ચેક કરવો
- સૌથી પહેલા તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની વેબસાઇટ- pmkisan.gov.in પર જાઓ. જેની ડાયરેક્ટ લિંક આ પોસ્ટની નીચે આપી છે.
- હવે વેબસાઇટના હોમ પેજ પર ‘ફાર્મર્સ કોર્નર (Farmers Corner)’ સેક્શન પર ક્લિક કરો.
- ફાર્મર્સ કોર્નર સેક્શનમાં ‘લાભાર્થી સ્ટેટસ (Beneficiary Status)’ વિકલ્પ પર ક્લિક કરો.
- હવે પીએમ કિસાનના એકાઉન્ટની સંખ્યા અથવા નોંધાયેલા મોબાઈલ નંબરમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરો.
- બધું દાખલ કરો પછી ‘ડેટા મેળવો‘ પર ક્લિક કરો.
- ક્લિક કરતા જ તમારી સ્ક્રીન પર 13માં હપ્તાની સ્થિતિ દેખાશે.
તમારા ગામ નું લીસ્ટ આ રીતે ડાઉનલોડ કરો
- સૌથી પહેલા તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની વેબસાઇટ- pmkisan.gov.in પર જાઓ. જેની ડાયરેક્ટ લિંક આ પોસ્ટની નીચે આપી છે.
- હવે વેબસાઇટના હોમ પેજ પર ‘ફાર્મર્સ કોર્નર (Farmers Corner)’ સેક્શન પર ક્લિક કરો.
- ફાર્મર્સ કોર્નર સેક્શનમાં ‘લાભાર્થી યાદી (Beneficiary list)’ વિકલ્પ પર ક્લિક કરો.
- ત્યારબાદ રાજ્ય, જીલ્લો, તાલુકો અને ગામ નું નામ સિલેક્ટ કરો.
- હવે ‘રિપોર્ટ મેળવો (Get Report)’ પર ક્લિક કરો તમારી સામે તમારા ગામના લાભાર્થી ખેડૂતોની યાદી આવી જશે.
મહત્વપૂર્ણ લિંક્સ
14માં હપ્તાની સ્થિતિ જાણો | અહીં ક્લિક કરો |
તમારા ગામનું લાભાર્થી લિસ્ટ જુઓ | અહીં ક્લિક કરો |
નવું રજીસ્ટ્રેશન કરો | અહીં ક્લિક કરો |
રજીસ્ટ્રેશન નંબર જાણો | અહીં ક્લિક કરો |
ઓનલાઈન eKYC અપડેટ કરો | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
મિત્રો PM Kisan 14th Installment release date અંગેની માહિતી તમને ગમી હશે અને આવી જ અન્ય સરકારી યોજનાઓ, મહત્વના સમાચાર અને સરકારી ભરતી અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ શકો છો. જો તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે આપેલ બોક્સમાં કમેન્ટ જરૂર કરો, અમે તમારા પ્રશ્નો નો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું.
Contents