સુરત મહાનગરપાલિકા દ્વારા 78 ખાલી જગ્યા પર સીધી ભરતી જાહેર, ઓનલાઇન અરજી કરો અહીંથી

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Surat Municipal Corporation Bharti 2023: સુરત મહાનગર પાલિકા દ્વારા વિવિધ કેડરોની હાલમાં ખાલી પડેલી જગ્યા અને ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સરકારી યોજના વેબસાઈટમાં. આજે અમે તમને સુરત મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતી ની જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ વગેરે વિષે સંપૂર્ણ વિગત જણાવીશું.

Surat Municipal Corporation Bharti 2023

સુરત મહાનગરપાલિકામાં ખાલી પડેલ જગ્યાઓ પર મેરીટના આધારે સીધી ભરતી માટે જાહેરાત પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. અલગ અલગ પ્રકારની કુલ 78 ખાલી જગ્યા છે.

Surat Municipal Corporation Bharti Overview

પોસ્ટનું નામવિવિધ
સંસ્થાસુરત મહાનગરપાલિકા
કુલ જગ્યાઓ78
અરજી કરવાની તારીખ04/07/2023
છેલ્લી તારીખ18/07/2023
ઓફિસિયલ વેબસાઈટhttps://www.suratmunicipal.gov.in/

શૈક્ષણિક લાયકાત

સુરત મહાનગરપાલિકા દ્વારા એડિશનલ સીટી ઇજને,ર ટાઉન ડેવલોપમેન્ટ ઓફિસ,ર કાર્યપાલક ઇજને,ર ડેપ્યુટી ઇજનેર, આસિસ્ટન્ટ, સબ ઓફિસર વગેરે જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આથી અલગ અલગ ખાલી જગ્યા માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે જે ઓફિસિયલ નોટિફિકેશનમાં જુઓ.

વયમર્યાદા

  • ઉમેદવારની ઉંમર 18 વર્ષથી નીચેના હોવી જોઈએ
  • મહત્તમ વયમર્યાદા વિવિધ પોસ્ટ મુજબ રહેશે.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી

  • સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઈટ https://www.suratmunicipal.gov.in/ પર જાવ
  • હોમપેજ પર Recruitment ઓપ્શન પર ક્લિક કરો
  • Appy Now પર ક્લિક કરો
  • તમારી સામે ફોર્મ ખુલી જશે તેમાં જરૂર વિગતો કાળજીપૂર્વક ભરો
  • ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • સંપૂર્ણ વિગત ભરાયા બાદ સબમીટ બટન પર ક્લિક કરો.

નોંધ: તમામ વિગતો માટે એકવાર માટે ઓફિસિયલ નોટિફિકેશન જરૂર વાંચો

મહત્વપૂર્ણ લિંક્સ

નોટિફિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment