PSE-SSE Hall Ticket 2024: પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા હોલ ટિકિટ ડાઉનલોડ કરો

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

PSE/SSE Hall Ticket 2024: ધોરણ 6 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને ધોરણ 9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ની હોલટિકિટ ડાઉનલોડ કરવાનું શરૂ થઈ ગયું છે.

નમસ્કાર મિત્રો ધોરણ 6 અને 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અગત્યના સમાચાર છે. PSE-SSE Exam Hall ticket Download થવાનું શરુ થઇ ગયું છે. PSE/SSE HAll Ticket Download કરવા માટે નીચે લિંક આપવામાં આવી છે.

PSE-SSE Exam Hall Ticket 2024 sebexam.org

ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા તથા ધોરણ 9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા તારીખ 28/04/2024 રવિવારના રોજ સવારે 10:00 થી 1:00 કલાક દરમિયાન યોજવામાં આવનાર છે.

જે વિદ્યાર્થી મિત્રોએ આ પરીક્ષા માટેના ફોર્મ ભરેલા છે તેમને તેમની હોલ ટિકિટ ડાઉનલોડ કરી લેવાની રહેશે.

PSE-SSE Exam Information

નામપ્રાથમિક/માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા
ધોરણધોરણ 6/9
પરીક્ષા તારીખ28/04/2024
ભાષાગુજરાતી
સમય3 કલાક

PSE/SSE Hall Ticket Download કઈ રીતે કરવી?

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ જાઓ જેને લિંક નીચે આપવામાં આવેલી છે.
  • હોમપેજ પર પ્રિન્ટ હોલ ટિકિટ પર ક્લિક કરો.
  • Primary Scholarship Exam અથવા Secondary Scholarship Exam બંનેમાંથી જે વિકલ્પ લાગુ પડતો હોય તે સિલેક્ટ કરો.
  • તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
  • ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ રીતે તમે PSE-SSE Hall TIcket Download કરી શકો છો.

મહત્વપૂર્ણ લિંક્સ

PSE/SSE Hall ticket DownloadClick Here
HomepageClick Here

Leave a Comment