આજના સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડના ભાવ | Saurashtra Market Yard Price Today

સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડના ભાવ: નમસ્કાર ખેડૂતમિત્રો સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડ ના આજના બજાર જાણવા માંગતા હોય તો તમે સાચી જગ્યાએ આવ્યા છો. અહીં તમને સૌરાષ્ટ્રના વિવિધ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ જાણવા મળશે.

જો તમે રોજના માર્કેટ યાર્ડ બજારભાવ તમારા મોબાઈલ પર મેળવવા માંગતા હોય તો નીચે આપેલા whatsapp બટન પર ક્લિક કરી માર્કેટ ભાવ whatsapp ગ્રુપમાં જોડાઈ શકો છો જેથી તમને સીધા જ સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ ભાવ મળી રહે.

આજના કપાસ ડુંગળી જીરૂ ઘઉં રાયડો લસણ મગફળી બટેટા વગેરે ના બજાર ભાવ જાણવા માટે જે આપેલ માર્કેટયાર્ડ ના નામ પર ક્લિક કરશો એટલે આજના બજાર ભાવ નું લીસ્ટ તમારી સામે આવી જશે.

સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડના બજાર ભાવ આજના | Saurashtra Market Yard Bhav

રાજકોટજામનગર
ગોંડલઅમરેલી
ડીસાઊંઝા
પાલનપુરસાવરકુંડલા
મહુવા

સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડના ભાવ Kapas

હાલમાં સૌરાષ્ટ્રના વિવિધ માર્કેટયાર્ડમાં કપાસની આવકમાં વધારો થઈ રહ્યો છે જુદા-જુદા માર્કેટ યાર્ડ ના કપાસ ભાવ તમે જે તે માર્કેટયાર્ડની લીંક પર ક્લિક કરીને જોઈ શકો છો. સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ કપાસ ભાવ જોવા ઉપર આપેલી લિંક પર ક્લિક કરો.

સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ

ગુજરાતના દરેક જિલ્લામાં માર્કેટ યાર્ડ આવેલા છે. જેમાં ખેડૂતો પોતાના પાક લઇ અને આવતા હોય છે સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે નીચે ના માર્કેટિંગ યાર્ડ આવેલા છે. સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડ નીચે મુજબ છે.

  • રાજકોટ માર્કેટયાર્ડ
  • ગોંડલ માર્કેટ યાર્ડ
  • જામનગર માર્કેટ યાર્ડ
  • જુનાગઢ માર્કેટ યાર્ડ
  • અમરેલી માર્કેટ યાર્ડ
  • સાવરકુંડલા માર્કેટ યાર્ડ
  • મહુવા માર્કેટયાર્ડ
  • તળાજા માર્કેટ યાર્ડ
  • ભાવનગર માર્કેટ યાર્ડ

Leave a Comment