ઓનલાઇન ગામના નકશા: નમસ્કાર મિત્રો સરકારી યોજના માં તમારુ સ્વાગત છે જો તમે ગુજરાત ના શહેર કે ગામના એચડી નકશા ઓનલાઈન જોવા માગતા હોય તો હવે થી તમે ઘરે બેઠા તમારા મોબાઇલમાં જ તમારા ગામ કે શહેરમાં એચડી ઓનલાઇન નકશા જોઈ શકશો.
તમારા ગામનો HD નકશો જુઓ
અહીં તમે ગુજરાતના ગામડાઓના નકશા કે શહેરના નકશા ઓનલાઈન સેટેલાઈટ વ્યુ જોઈ શકશો. તેમ જ તમે કોઈપણ જિલ્લાના એચડી નકશા ની પીડીએફ ડાઉનલોડ કરી શકશો.
આપેલી સુવિધા પરથી તમે જિલ્લાવાર તેમજ તાલુકાવાર નકશા ડાઉનલોડ કરી શકશો એક જ ક્લિકમાં સંપૂર્ણ પીડીએફ ડાઉનલોડ કરી તમે તેની પ્રિન્ટ પણ લઇ શકો છો તમારા ગામના એચડી નકશા જોવા માટે આ લેખ સંપૂર્ણ વાંચો.
ગુજરાતના ગામડાના નકશા 2023-24
આર્ટીકલ | ગામના HD નકશા |
રાજ્ય | ગુજરાત |
વિભાગ | રેવન્યુ ડિપાર્ટમેન્ટ ગુજરાત |
ભાષા | ગુજરાતી |
ગુજરાતના તમામ ગામના નકશા જુવો
અહીં તમને ગુજરાત ના તમામ રાજ્ય ના નકશા ની PDF આપવામાં આવશે. જેના દ્વારા તમે તમારા ગામનો નકશો જોઈ શકશો. ગુજરાત ના તમામ જિલ્લાનો સમાવેશ કરવામાં આવેલ છે.
જેમ કે અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ડાંગ, જામનગર, જૂનાગઢ, ખેડા, કચ્છ, મહેસાણા, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર અને વડોદરા.
તમારા ગામનો નકશો જોવા માટે તમારા જિલ્લાના નામ પર ક્લિક કરો