Today Gold Rates: શું તને સોનુ ખરીદવા માંગો છો? તો પહેલા જુઓ તમામ શહેરોમાં સોનાના આના ભાવ. અહીં તમને ગુજરાતના તમામ શહેરોના સોનાના ભાવ જાણવા મળશે. સોનુ ખરીદતા પહેલા તમામ શહેરોના ભાવની સરખામણી કરો.
આજના લોકો સોનુ ખરીદતા પહેલા Gold Rate in Gujarat Today સર્ચ કરતા હોય છે. આ માટે અમે તમારા માટે લાવ્યા છીએ આજના સોનાના ભાવ નીચે આપેલા ટેબલ પરથી તમે 10 ગ્રામ (24 કેરેટ) સોનાના ભાવ જાણી શકશો. અહીં સોનાના ભાવ દરરોજ અપડેટ કરવામાં આવે છે. માટે લેટેસ્ટ માહિતી મેળવવા માટે તમે અમારા Whatsapp ગ્રુપમાં જોડાઈ શકો.
આજના સોનાના ભાવ | Gold Rates 17 July 2023
શહેરનું નામ | તારીખ | 24k (10g) |
---|---|---|
અમદાવાદ | 17 જુલાઈ 2023 | ₹59,500 |
અમરેલી | 17 જુલાઈ 2023 | ₹59,500 |
સુરત | 17 જુલાઈ 2023 | ₹59,500 |
આણંદ | 17 જુલાઈ 2023 | ₹59,500 |
અરવલ્લી | 17 જુલાઈ 2023 | ₹59,500 |
ભાવનગર | 17 જુલાઈ 2023 | ₹59,500 |
જામનગર | 17 જુલાઈ 2023 | ₹59,500 |
રાજકોટ | 17 જુલાઈ 2023 | ₹59,500 |
વડોદરા | 17 જુલાઈ 2023 | ₹59,500 |
ભરૂચ | 17 જુલાઈ 2023 | ₹59,500 |
જુનાગઢ | 17 જુલાઈ 2023 | ₹59,500 |
પાટણ | 17 જુલાઈ 2023 | ₹59,500 |
પોરબંદર | 17 જુલાઈ 2023 | ₹59,500 |
કેટલી રહેશે સોનાની બજાર
સોનામાં રોકાણ કરવું તે ઉત્તમ માનવામાં આવે છે. કારણ કે સોનુ તમને સારામાં સારું વળતર આપી શકે છે. પાછલા વર્ષોની સ્થિતિ જોઈએ તો સોનાના ભાવમાં સતત વધારો થતો આવ્યો છે. આ જોતા આ જોતા સોનાના ભાવ આવનાર સમયમાં વધી શકે છે.
ક્યારે સોનુ ખરીદવું?
ભારતમાં લોકો તહેવારોમાં અને ખાસ કરીને લગ્નના સમયગાળા દરમિયાન વધુ માત્રામાં સોનું ખરીદતા હોય છે. આ સમયગાળા દરમિયાન સોનાના ભાવમાં ઉછાળો જોવા મળે છે. એટલે જ્યારે પણ સોના સોનું ખરીદવાનું પ્લાન કરો, ત્યારે એ ધ્યાન રાખવું જોઈએ કે આ સમયગાળા દરમિયાન સોનાના ભાવ ઊંચા રહે છે. જે સમય દરમિયાન સોનાની ખરીદી નું પ્રમાણ ઓછું હોય ત્યારે સોનુ ખરીદવું ઉત્તમ હોય છે.
- Gold Rate in Ahmedabad Today
- Gold prices today in Surat
- Today 24 Carat Gold Rate Per Gram in Rajkot
- Gold prices today in Vadodara
- gold price today at Ahmedabad
- 22ct gold price today
- gold price today 22kt
- gold price today Ahmedabad