LPG Subsidy Pradhan Mantri Ujjwala Yojana: જો તમે પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના ના લાભાર્થી છો તો તમારા માટે ખૂબ ખબર છે તમે એક વર્ષના 12 સિલિન્ડર પ્રાપ્ત કરી શકશો આનાથી પણ વધારે મોટી ખબર એ છે કે તમને પ્રત્યેક સિલિન્ડર પર રૂપિયા 200 સબસીડી મળશે આજે અમે તમને એલપીજી સબસિડી વિશે જાણકારી આપીશું.
પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના અંતર્ગત જે લોકો એલપીજી સિલિન્ડર ધરાવે છે. તેમને સરકાર દ્વારા સબસીડી તેના બેંક ખાતામાં સીધી રીતે જમા કરવામાં આવતી હોય છે આ સબસીડી અંગે હાલમાં નવી અપડેટ કરવામાં આવી છે.
Pradhan Mantri Ujjwala Yojana LPG Subsidy
પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના ના લાભાર્થીને વર્ષ દરમિયાન ૧૨ સિલેન્ડર ઉપર સબસીડી આપવામાં આવતી હોય છે હાલમાં સિલિન્ડરના ભાવમાં પણ બદલાવો થયા છે ત્યારે તમને કેટલી સેલ્સીડી મળશે તે જાણવું ખૂબ જ જરૂરી છે.
LPG Subsidy ના લાભાર્થીઓ માટે ખુશ ખબર
માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી. અનુરાગ ઠાકુર દ્વારા નોટિફિકેશન જારી કરતી વખતે સબસિડી પર નવી અપડેટ આપી છે. પાછલા ઘણા લાંબા સમયથી લાભાર્થીઓ ગેસ સિલિન્ડર પર મળવા વાળી સબસીડીને રાહ જોઈ રહ્યા છે તેને લઈ લે નવા સમાચાર સામે આવ્યા છે. | Pradhan Mantri Ujjwala Yojana
દેશની પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના તમામ લાભાર્થીઓને આ લેખની મદદથી અમે તમામ લાભાર્થીઓને સબસિડી સંબંધિત સારા સમાચાર વિશે જણાવવા માંગીએ છીએ.
9.59 કરોડ લાભાર્થીઓને ગેસ સિલિન્ડર દીઠ ₹200ની સબસિડીનો લાભ મળશે
- માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી. અનુરાગ ઠાકુર દ્વારા નવી સૂચના જારી કરવામાં આવી જેમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સબસિડીની જાહેરાત કરવામાં આવી છે.
- ગેસ સિલિન્ડર દીઠ ₹ 200 ની સંપૂર્ણ સબસિડી આપવામાં આવશે. જે લાભાર્થીના ખાતામાં જમા કરવામાં આવશે.
- તમને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે એલપીજી સબસિડી હેઠળ હવે દેશના કુલ 9.59 કરોડ લાભાર્થીઓ છે.
- આ સાથે કેન્દ્ર સરકારે લાભાર્થીઓને એક વર્ષમાં પૂરા 12 ગેસ સિલિન્ડર લેવાની પણ છૂટ આપી છે.