આજના સોનાના ભાવ | Today Gold Rates | Gold Prices Today

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Gold Prices Today: શું તને સોનુ ખરીદવા માંગો છો? તો તમારા માટે આ ઉત્તમ તક છે. અહીં તમને ગુજરાતના તમામ શહેરોના સોનાના ભાવ જાણવા મળશે. સોનુ ખરીદતા પહેલા તમામ શહેરોના ભાવની સરખામણી કરો.

આજના લોકો સોનુ ખરીદતા પહેલા Gold prices today Gujarat સર્ચ કરતા હોય છે. આ માટે અમે તમારા માટે લાવ્યા છીએ આજના સોનાના ભાવ નીચે આપેલા ટેબલ પરથી તમે 10 ગ્રામ સોનાના ભાવ જાણી શકશો. અહીં સોનાના ભાવ દરરોજ અપડેટ કરવામાં આવે છે. માટે લેટેસ્ટ માહિતી મેળવવા માટે તમે અમારા Whatsapp ગ્રુપમાં જોડાઈ શકો.

આજના સોનાના ભાવ | Ahmedabad, Rajkot, Vadodara, Surat, Jamnagar

શહેરનું નામતારીખ24k (10g)
અમદાવાદ13 જુલાઈ 2023₹59,620
અમરેલી13 જુલાઈ 2023₹59,620
સુરત13 જુલાઈ 2023₹59,620
આણંદ13 જુલાઈ 2023₹59,620
અરવલ્લી13 જુલાઈ 2023₹59,620
ભાવનગર13 જુલાઈ 2023₹59,620
જામનગર13 જુલાઈ 2023₹59,620
રાજકોટ13 જુલાઈ 2023₹59,410
વડોદરા13 જુલાઈ 2023₹59,410
ભરૂચ13 જુલાઈ 2023₹59,410
 જુનાગઢ13 જુલાઈ 2023₹59,410
પાટણ13 જુલાઈ 2023₹59,410
પોરબંદર13 જુલાઈ 2023₹59,410

બધા જ શહેરોના ભાવ જોવા: અહીં ક્લિક કરો

કેટલી રહેશે સોનાની બજાર

સોનામાં રોકાણ કરવું તે ઉત્તમ માનવામાં આવે છે. કારણ કે સોનુ તમને સારામાં સારું વળતર આપી શકે છે. પાછલા વર્ષોની સ્થિતિ જોઈએ તો સોનાના ભાવમાં સતત વધારો થતો આવ્યો છે.

ક્યારે સોનુ ખરીદવું?

ભારતમાં લોકો તહેવારોમાં અને ખાસ કરીને લગ્નના સમયગાળા દરમિયાન વધુ માત્રામાં સોનું ખરીદતા હોય છે. આ સમયગાળા દરમિયાન સોનાના ભાવમાં ઉછાળો જોવા મળે છે. એટલે જ્યારે પણ સોના સોનું ખરીદવાનું પ્લાન કરો, ત્યારે એ ધ્યાન રાખવું જોઈએ કે આ સમયગાળા દરમિયાન સોનાના ભાવ ઊંચા રહે છે. જે સમય દરમિયાન સોનાની ખરીદી નું પ્રમાણ ઓછું હોય ત્યારે સોનુ ખરીદવું ઉત્તમ હોય છે.

Leave a Comment