આધારકાર્ડ માં મોટા ફેરફાર, આવી રીતે કરો મોબાઈલથી અપડેટ, નહીં તો થઈ જશે બંધ

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

E Aadhar Card Update 2023: આધારકાર્ડ કાર્ડ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ બની ગયું છે હાલમાં તમામ જગ્યાએ આધાર કાર્ડ ની જરૂર પડે છે. હમણાં જ યુઆઈડીએઆઈ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જે લોકોના આધાર કાર્ડ 10 વર્ષથી જુના છે, તેને અપડેટ કરવું જરૂરી છે. નહિ તો આધાર કાર્ડ બંધ કરી દેવામાં આવશે.

નમસ્કાર મિત્રો સરકારી યોજના વેબસાઈટ માં તમારુ સ્વાગત છે આજે અમે તમને જણાવીશું કે ઓનલાઇન આધાર અપડેટ કઇ રીતે કરી શકાય. ઘરે બેઠા મોબાઈલથી આધાર કાર્ડ અપડેટ કેવી રીતે કરવું. આ તમામ માહિતી જાણવા માટે આ લેખને અંત સુધી વાંચો.

Aadhaar Card New Update | આવી રીતે કરો મોબાઈલથી અપડેટ, નહીં તો થઈ જશે બંધ

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા ના જણાવ્યા અનુસાર હવે આધાર કાર્ડ અપડેટ માટે આધાર સેવા કેન્દ્ર કે જનસેવા કેન્દ્ર માં જવાની જરૂર નથી તમે ઘરે બેઠા પણ આધાર કાર્ડ અપડેટ કરી શકો છો. અપડેટ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા નીચે આપેલ છે.

આધારકાર્ડ માં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. માટે દરેક વ્યક્તિએ આ સમાચાર જાણવા જરૂરી છે. એ આઈ ડી એ આઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે લોકોના આધાર કાર્ડને દસ વર્ષથી વધુ સમય થઈ ગયો છે તેને આધાર કાર્ડ અપડેટ કરવું જરૂરી છે, નહીં તો તેનો આધાર કાર્ડ નંબર બંધ કરી દેવામાં આવશે.

Aadhaar card ની સંપૂર્ણ સેવાઓ એકજ એપ્લિકેશનમાં | mAadhaar App

મોબાઈલ થી આધાર કાર્ડ કેવી રીતે અપડેટ કરવું?

તમે આધાર કાર્ડ ની ઓફીસીયલ વેબસાઇટ પર જઈ. તમારું એડ્રેસ મોબાઈલ દ્વારા અપડેટ કરી શકો છો તેના માટે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો રહેશે. આ સિવાય નામ જન્મતારીખ જાતિ મોબાઈલ નંબર ઇમેલ એડ્રેસ આ તમામ અપડેટ કરવા માટે તમારા નજીકના આધાર સેવા કેન્દ્ર માં જવું પડશે.

ઓનલાઈન આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું?

  • ઓનલાઈન આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે ઓફિસિયલ વેબસાઈટ પર જાવ.
  • તેમાં Get Aadhaar ઓપ્શનમાં Download ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો.
  • તમારો આધારકાર્ડ નંબર દાખલ કરો અને કેપ્ચા કોડ ભરી, સેન્ડ OTP પર ક્લિક કરો.
  • તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવેલ ઓટીપી નંબર દાખલ કરો અને ડાઉનલોડ પર ક્લિક કરો.
  • તમારા આધાર કાર્ડની પીડીએફ ડાઉનલોડ થઇ જશે.

આ પણ વાંચો

નોંધ: આ પીડીએફ પાસવર્ડ પ્રોટેક્ટેડ હશે તેને અનલોક કરવા માટે તમારા આધારકાર્ડ માં રહેલા તમારા નામના પહેલા ચાર અક્ષર અંગ્રેજીમાં કેપિટલ માં અને તમારું જન્મ વર્ષ દાખલ કરવું જેથી પીડીએફ ખુલશે.

Leave a Comment